Comments for વિજયનું ચિંતન જગત

Comment on સૌ સાચી વાતે by kishan Doshi
પણ મન જો શેતાન નું સંતાન તો હ્રદય પ્રભુનું સંતાન કેવી રીતે?

બંને નું સર્જન તો એક સાથે જે  થયુ છે ને?

મન ઉપર નિયંત્રણ લાવી શકાય્. હ્રદય ઉપર નહીં એવુ કેમ હશે?

અભિનંદન!

વિચાર તો વિચારતા કરી મુકે તેવો સજ્જડ છે

અછંદાસ કાવ્યને હું તો વિચાર જ કહેતો હોઉં છું

Comment on રંગ, ચિત્રોનાં ને કલ્પનાનાં હીલોળે ચઢ્યા by Pinki
સરસ પ્રયોગ

ગુ.નેટજગતમાં અવનવાં પ્રયોગ કરી ,

આપે ગુ. સાહિત્ય અને આપણા નેટજગતને અનેરું સ્થાન આપ્યું છે.

Comment on નવી ક્ષીતિજો by વિવેક ટેલર
સુંદર અને સાવ સાચો વિચાર…

..પેલું સરવાળાનું ડિંડક છેક નીચે મૂક્યું છે એના કારણે આખી કૉમેંટ એકવાર ઊડી ગઈ. એ ન હોય તો ન ચાલે?

Comment on પૂ. મોટાભાઇ by Nilam Doshi
પૂજય મોટાભાઇ…..

“ સંવેદનાની છલકતી પળોની આ વાત છે… પિતા પુત્રના વહાલનો  અહીં વહેવાર છે.

નાજુક અંગત પળૉનો છાંટેલો આ ગુલાલ છે. એ રંગમાં સૌને  રંગવાનો સહિયારો આ પ્રવાસ છે.”

આંખમાં અનેક શમણાઓ આંજીને વિદેશની ધરતી પર આવેલ આપણે સૌ.. ….શરૂઆતના એ દિવસોમાં અનેક પ્રકારના સંઘર્ષો કોણે નહીં વેઠયા હોય ..?  .પરંતુ  આજે આપણે સૌ એમાં વત્તે ઓછે અંશે લીલાછમ્મ થયા છીએ..આ ધરતીએ આપણને ઘણું આપ્યું છે એનો ઇન્કાર થઇ શકે તેમ નથી. અને તેનો કૃતજ્ઞતાપૂર્વક સ્વીકાર ન કરીએ તો કૃતઘ્ની જ ગણાઇએ…. પર્ંતુ  સાથે સાથે એ પણ હકીકત છે કે આપણી અંદરનો ભારતીય અંતરના કોઇ ખૂણે અકબંધ રહેલો જ હોય  છે.  કોઇ લીલાછમ્મ છોડને એના મૂળિયાથી  અલગ કેમ કરી શકાય ?  આપણે તો નશીબદાર છીએ…આપણે  સૌ બે માનો પ્રેમ પામ્યા છીએ..એક આપણી જન્મભૂમિ..માતૃભૂમિ ..ભારત…..અને બીજી આપણી આ કર્મભૂમિ..  સૌ પ્રથમ.એ બંનેને  આપણા સૌના ભાવભર્યા વંદન….

સંબંધો..માનવજીવન એટલે કેટકેટલા સંબંધોની વણથંભી વણઝાર…! . સંબંધોની ભૂલભૂલામણીમાં  એક યા બીજી રીતે જીવનભર  અટ્વાતા આપણે સૌ..રંગમંચના પાત્રો….!  કોઇ પાત્ર  પોતાની સંવેદના વ્યકત કરે .કોઇ ન  કરી શકે…  પણ દરેકની ભીતર તો સંવેદનાના મોજા  ઘૂઘવતા જ હોય. દરેક વ્યક્તિ પાસે પોતાની ઝંખનાનો એક આગવો ઝરૂખો હોય છે. અને દરેક માનવીની અંદર  કદી ન વિસરાયેલું  કોઇ ગામ કે દટાયેલું શહેર હોય છે. સમય નામનો સારથિ આપણા સૌનો  જીવનરથ કયારે..કઇ દિશામાં હંકારશે એ જાણવું અશકય જ ને …? સારા કે નરસા જે પત્તા આવે..તેનાથી શકય તેટલી સારી રીતે રમી શકાય  તેટલું જ આપણે કરી શકીએ…બાકી કંઇ ખરાબ પત્તા આવે એટલે નાના બાળકની જેમ..” જાવ નથી રમતા “ એમ કહી રમત ફગાવી ન દઇ શકાય..હાર જીતનો બહુ વિચાર કર્યા સિવાય સારી રીતે રમતા જવું એ જ માનવીની કુશળતા…અને એ જ તેની સફળતા…

છે સંબંધ કાંઠા ની માટી સમા સૌ,

ઉડે જો જરી ભેજ, થઈ જાય રેતી.

કોઇ પોતીકા સંબંધોમાંથી જો ભાવની ભીનાશ ..લાગણીના રંગો ઉડી જાય તો સંબંધો મરુસ્થળની રેતી સમાન બની જાય અને રેતીને હાથમાંથા સરતા કેટલી વાર ? આપણે રેતીને સાચવવાના પ્રયત્નોમાં સતત ઝૂઝતા રહીએ તો પણ…એ સરી જ જવાની..

દરેક માનવીની અંદર એક દરિયો પણ હોય છે અને અવકાશની અખિલાઇ પણ હોય છે. સંવેદનાઓને અંદર દબાવી માનવી  અનેક અવસરો સાચવતો રહે છે. સૂર્યને પણ વાદળો જ નડતા હોય છે ને ?  જીવનમાં  પીડા  તો પોતીકા જ  આપી શકે છે..ને ? પીડા આપવાની મજાલ પારકાની કદી હોતી નથી…

અહીં વિજયભાઇએ …એક સંવેદનશીલ પુત્રએ પોતાની અંદર ઘૂઘવતા વલોપાતના મોજાને શબ્દદેહ આપી …આપણને પણ એમાં તરબોળ બનાવ્યા છે. એક પુત્ર તરીકે પિતાની ચિંતા છે તો એક પિતા તરીકે પુત્રની ચિંતા કંઇ ઓછી નથી…..

પિતા અને પુત્ર ભૈગોલિક રીતે દસ હજાર માઇલ દૂર છે.પરંતુ..

માઇલોના માઇલોનું અંતર ખરી પડે જયાં અંતરનો સેતુ નિરંતર….

અહીં  એક પિતા પુત્ર વચ્ચે અંતરનો અતૂટ સેતુ રચાયેલ છે. જેને સ્થળ..કાળના બંધનો  નડી શકતા નથી..તો એ પછીની જનરેશનના પુત્ર સાથે એ જ પિતા એ સેતુ રચી શકયા નથી એનો વલોપાત માતા પિતા બંનેના દિલમાં સતત રમ્યા કરે છે. સંબંધો વચ્ચે રચાયેલ આ દીવાલને તોડી શકાશે ખરી ? જવાબ તો કાળદેવતા સિવાય કોણ આપી શકે ? અને મા તો હમેશા મા જ હોય છે ને ? સઘળી વ્યાખ્યાઓથી પર…દીકરા માટે તો એના હૈયામાંથી ખમ્મા મારા લાલ જ નીકળવાનું ને ? કોઇ દાખલા દલીલો માતૃહ્રદયને  શાતા કેમ અર્પી શકે ?  એ તો પોતાના સઘળા વલોપાતને અંદર જ ધરબીને દીકરાની ક્ષેમકુશળ માટે પ્રાર્થના kaરતી રહે છે.

સતત ચાલતા મનોમંથનમાંથી નીતરતી પિતા..પુત્રની આ અંતરંગ ક્ષણો..ફકત વિજયભાઇની એકલાની જ નથી….દરેક વ્યક્તિ એમાં કશુંક પોતીકુ જરૂર પામી શકશે..

આંગળી પકડી ઉછેર્યા ને સીંચ્યું જળ પ્રેમનું મૂળ એ ઉખેડવાનું સહેજ પણ સહેલું નથી.

સાંજ પડશે ને હું ઝળહળ થઇશ ..ધરપતની એ ઓથ હેઠળ  માટીનું એક કોડિયુ દિવસભર એક અલગ…ઝાંખીપાંખી  જિંદગી જીવે છે. પણ સાંજ પડે ને કોઇ એનામાં દીપ પ્રગટાવે જ નહી  તો ? જે ઉજાસની ઝંખનાએ દિવસભરનો તાપ વેઠયો એ ઉજાસ પ્રગટે જ નહીં તો… ? સતત મનોમંથનના ઓથાર હેઠળ એક સંવેદનશીલ  પુત્ર અને ચિંતિત પિતાની અહીં ઝાંખી થતી રહે છે…અહીં દરેક શબ્દ અંતરની સચ્ચાઇ અને ઉંડી આરતમાંથી પ્રગટેલ છે..અને તેથી જ એ ભાવકને ભીંજવ્યા સિવાય રહી શકે નહીં..

અંતે તો એક  જ વાત કહી શકાય..

આ અનોખી પત્રશ્રેણી સાંભળ્યા બાદ કદાચ મારી જેમ આપ સૌના દિલમાં પણ કોઇ આવી જ વાત જાગશે…

“ એ જ આશ્વાસન બધા સંબંધોનું  છે ગણિત અઘરું ઋણાનુબંધોનું. “

ફકત વિજયભાઇની જ નહીં…દરેક માનવીના જીવતર કેરી  વાર્તાનો ખૂબ સુખદ અંત આવે એવી પરમ શ્રધ્ધાથી ઇશ્વરને પાર્થના સાથે.. રજૂકરીએ છીએ..પૂ. મોટાભાઇ…

જિંદગીના ભલે અઘરા સવાલો આપજે પણ પછી હું જે પૂછું એના જવાબો આપજે

તો ચાલો..જોડાઇએ એક પિતા પુત્રની ભાવથી છલકતી આ પુનિત યાત્રામાં..પત્રરૂપે રજૂ થતી.. આ સંવેદના પૂ.મોટાભાઇ રજૂ કરી  રહ્યા છે…( પાત્રોના નામ..)

અને અંતે તો..

“ આજ અધૂરી રહી જશે તો કાલે ફરી મંડાશે  એમ વાર્તા જીવતર કેરી આગળ આગળ જાશે..”

Nilam doshi

Comment on એ ઘડી-ભરત દેસાઈ…’સ્પંદન’ by vijayshah
કમનસીબી એક સરખી  મારી ને  સહ્દેવ  ની

થૈ અજાણ્યા  જીવવાનુ   એ   જ  તો   કારણ  હતુ

વાહ!

Comment on નવી ક્ષીતિજો by devika dhruva
Beautiful picture and aflaatun first two line…..

Comment on Believe it or not. by devika dhruva
વાહ,કહેવું પડે…!

Comment on Believe it or not. by vijayshah
ડો. મયુર કાપડીયાની મૂળ ઈ મેલ જેના પરથી આ તાર્કીક રચના બની તે અત્રે આપું છું

This is interesting… but TRUE

Believe it or not.

Woman has Man in it;

Mrs. has Mr . in it;

Female has Male in it;

She has  He in it;

Madam has Adam in it;

Comment on “Happy Father’s Day” by devika dhruva
excellent….

Comment on સમય by વિવેક ટેલર
સુંદર અર્થસભર ઉક્તિ…

આ પ્રશ્નનો જવાબ આપવાવાળું રાખવું જરૂરી છે? પાછું એ ‘સે ઇટ’ થી પણ નીચે છેક છેવાડે આવે એટલે કોમેંટ આખી ધોવાઈ જાય… બીજીવાર કોમેંટ કરવાની પછી હિંમત પણ રહેતી નથી… ક્યાં તો એ પ્રશ્નનું સ્થાન ઉપર હોવું જોઈએ ક્યાં તો એ હોવું જ ન જોઈએ…