વિજયનું ચિંતન જગત
	<language>en</language>
વહી જાયે ઉતાર બધા
જિંદગીની રાહ પર છે ઉતાર ચઢાવ ઘણા
માનો તો દરેક ઉતાર પર ચઢાવ છે ઘણા
દરેક ચઢાવો લાવે મનભાવન સુખો ઘણા
જે માણતા માણતા વહી જાયે ઉતાર બધા.
સજન
જા ને લુચ્ચા સજન love you
જા ને લાગણીઓથી તરબતર સજન
એક આંખે રડાવે Love you
પ્રાણથી અધિક વહાલોથી ભરેલ સજન
બીજી આંખે હસાવે Love you
મારા ચિત્તનો ચિત્તચોર પ્રેમાળ સજન
જાને જુઠ્ઠા સજન love you
ઉત્તમ સંવેદનો ને સમજથી ઠરેલ સજન
જા ને કહું પણ ના જા Love you
તારા પ્રેમનો કેવો જાદુ ઓ મારા સજન
અન્નજળ
		<description><![CDATA[જ્યારે મળ્યા આપણે
પહેલી વખત
નયને હતું હાસ્ય અને રુડુ કાજળ
  છુટા પડ્યા આજે
 જ્યારે ત્યારે સજળ  નયનો  કહેતા
પુરા થયા હવે અન્નજળ
મિલન એ પ્રેમી અને પ્રેમીકાનુંજ હોય તે વાત ભૌતિક સ્તરે કદાચ સાચી હોય..પણ આત્મા અને પરમાત્મા વચ્ચે  મિલન માટે પણ અન્નજળનું (કર્મજ્ઞાન)કોઇ મહત્વ હોય તે ઘટના માં આત્માનું રુદન આવુંજ હોય તે સમજી શકાય.
મારી શકુનુ શુ થશે?
મેઇલબોક્સમાંથી મેલનો થોકડો લઇને હરેશ ઘરમાં પેઠો.બાથરુમમાં ફ્રેશ થવા ગયો.અને,તેની પત્ની ચા બનાવવા રસોડામાં પેઠી.મેલનો થોકડો અને ચા લઇને એણે રીડીંગરુમમાં મૂક્યાં.ફ્રેશ થઇને તે ચા પીતાં પીતાં આજની મેલ જોવા લાગ્યો.અચાનક પેનથી લખાયેલ સરનામાવાળા એક મોટાં પરબીડીયા પર તેની નજર પડી.કૌતુકવશ તેણે તે ઉપાડ્યું.સામાન્ય અહીં મેલ ટાઇપ કરેલ સરનામા સાથે હોય છે.મોકલનારનું નામ જોઇ એનું [...]]]></description>
નિરાશાની પળ-it is just a bend, not the end -E mail from V M Bhonde
Often when we lose all the hope and think this is the end.
God smiles from above and says
“Relax guys, it is just a bend, not the end”.
We will have a helping hand in one way or other
it we who have to explore that adventure
પ્રભુ એ પરમ તત્વ ને પામેલ એક વખતે આપણી જેમજ શ્વસતા જીવતા [...]]]></description>
દિવાળી આવે ને સૌનાં દિ’ વાળે
www.arzoomag.com/tag/diwali/
જ્યાં અંધકાર ત્યાં આવે પ્રકાશ
જ્યાં ઉદાસીનતા ત્યાં થાયે હાશ
જયાં રૂદન ત્યાં પ્રગટે હાસ્ય
દિવાળી આવે ને સૌના દિ’ વાળે
તેવી સૌને અમારી શુભ આશ
વિચાર વિસ્તાર
		<description><![CDATA[બિયું પોતાને ફોડે પછી ઝાડ થાય.
પોતાને ગોંધીને રાખેને ઈ તો ભાઈ વાડ થાય
                                            -મહેશ શાહ 
હીના બહેન પારેખે તેમના બ્લોગ ઉપર આજે મુકેલ આ કાવ્યનું મુખડુ ખુબ જ સચોટ જણાયું…વાહ ભાઇ વાહ 
જાત વિનાની જાત્રા ખોટી કે
 આપ સમાન બળ નહી કે તેજ પ્રકારની 
અનેક વાતોનુ નવુ સ્વરુપ 
બિયું પોતાને ફોડે પછી ઝાડ થાય. 
મા બાપને ભુલશો નહીં -ઇ મેલ પ્રફુલ્લ કક્કડ
http://www.youtube.com/watch?v=-TRVsFS4geI&feature=related
http://www.youtube.com/watch?v=n_FDqY5zYJc&NR=1
આ રજુઆતને સાંભળ્યા અને જોયા પછી જો આંખ ન ભીંજાય તો તેનો જન્મારો નિષ્ફળ જ ગયો તેમ જ સમજવું
Boss, આ ગુજરાત છે ! ઇ-મેલ પરાગ મહેતા
અહીં પ્રેમ કેરો સાદ છે
પ્રભુજીનો પ્રસાદ છે
ને પ્રકૃતિનો વરસાદ છે !
Boss, આ ગુજરાત છે !
અહીં નર્મદાનાં નીર છે
માખણ અને પનીર છે
ને ઊજળું તકદીર છે !
Yes, આ ગુજરાત છે !
અહીં ગરબા-રાસ છે
વળી જ્ઞાનનો ઉજાસ છે
ને સોનેરી પરભાત છે
અલ્યા, આ ગુજરાત છે !
અહીં ભોજનમાં ખીર છે
સંસ્કારમાં ખમીર છે
ને પ્રજા શૂરવીર છે !
કેવું આ ગુજરાત છે !
અહીં [...]]]></description>
ભાભો ભારમાં તો વહુ લાજમાં
અર્ચના જયારે પરણી ને સાસરે આવી ત્યારે તેના વિચારો અને આદર્શો ખુબજ ઉંચા હતા. તે માનતી કે અવિનાશના માતા પિતા એ મારા માતાપિતાજ છે. એમની સંવા કરી એમની આંતરડી ઠારવી છે. એનાથી બાળકોને સંસ્કાર પણ પડે છે. તેથી જ નવી નવી જયારે ઘરમાં આવી ત્યારે બા તમે રહેવા દો. હું કરી નાખીશ. બાપુજી ઉઠો, ચા [...]]]></description>