microsoft-word-gujaratishabdaspardha-docum
ગુજરાતી શબ્દ સ્પર્ધાની પૂર્વ તૈયારી-(7)
22 03 2009
ત્ર
૧. | ત્રકી | પ્રગતિ | ભારતની ત્રકીનો (तरक्की) મુખ્ય આધાર દેશભક્તિ છે. |
૨. | ત્રખ્ | તરસ્ | ત્રખનો માર્યો કાગડો કુંજામાં કાંકરા નાખતો ગયો |
૩. | ત્રગારો | તેજ્, ચળકાટ ભર્યો | પૂર્વે હેમંતનો સૂર્ય ત્રખતો હતો..ત્યાં ક્યાંકથી વાદળો આવીતેને ઢાંકી ગયા |
૪. | ત્રગાળો | તરગાળો ,નાટકીયો | ગ્રામ્ય મેળામાં ત્રગાળતો હાજર જ હોયને… |
૫. | ત્રજડ | તલવાર્ | હોંકારા દેકારા પછી ત્રજડ ઝબકીને મિંયા ફુસકી ઝબક્યા.. |
૬. | ત્રણ ત્રાસે | સારી રીતે | નવ વધુને પહેલું અઠવાડીયુ તો ત્રણ ત્રાસે જ રખાયને..! |
૭. | ત્રતક | અવતરણ | જન્માષ્ટમીની મેઘલી રાતે શ્રી કૃષ્ણનું ત્રતક થયું. |
૮. | ત્રપુબંધક,ત્રિખ | સીસુ | સંગીતકારોનાં કાનમાં ત્રિખ રેડવાની સજા કરી તે પાપ કર્મનાં ઉદયે વર્ધમાનનાં કાનમાં ખીલા ઠોકાયા |
૯. | ત્રપુલ | કલાઈ | તાંબાનાં વાસણોને તપાવી નવસાર અને ત્રપુલ વડે કલાઇ થતી હોય છે. |
૧૦. | ત્રબાક | ડાકલું, ભૈરવનું વાજીંત્ર | ત્રાંડવ નૃત્ય શિવજીનાં ગુસ્સાને ભૈરવનાં ત્રબાક્ને કારણે વધું બીહામણું લાગતું હતું |
૧૧. | ત્રયી | આધ્યાત્મવિદ્યા, | જૈન ધર્મની રત્નત્રયી છે જ્ઞાન્ દર્શન અને ચારિત્ર. |
૧૨. | ત્રવટું | ત્રિભેટે | યુવા વર્ગ ત્રવટે ઉભો છે જ્યાં માબાપની જ્વાબદારી,પોતાનાં સ્વપ્ના અને બાળકોનું લાલન પાલન તેમને મુંઝવે છે |
૧૩. | ત્રશકાર | લોહીનું ટીપુ | ગુલાબ લેવા જતા તન્વીને કાંટે ત્રશકાર ઝળુંબી ગયો… |
૧૪. | ત્રસન | ઉદ્વેગ,બીકણ,ભય,ચિંતા | અજ્ઞાન જ દરેક ત્રસનનું મૂળ હોય છે. |
૧૫. | ત્રસાળો | સરવાળો, ઉમેરો કરવો | બાપની સંપતિમાં ત્રસાળો કરે તે ડાહ્યો દિકરો |
૧૬. | ત્રઠકવું | ધ્રુજવું | શંકરનાં તાંડવતી થતા ધરતીકંપોથી દક્ષ રાજા ત્રઠુક્યાં અને કૈલાશપતિની માફી માંગવા લાગ્યા |
૧૭. | ત્રંબાવતી | ખંભાત્ | ત્રંબાવતી ૧૫મી સદીનું ધીખતું બંદર હતું. |
૧૮. | ત્રંખ | ત્રંબક્,શંકર | કામદેવને જોઈને ત્રંખની ત્રીજી આંખ ખુલી ગઈ |
૧૯. | ત્રા | જતન કરવું | મા અને મામા જે ત્રા કરે તે બાપા ક્યાં કરે? |
૨૦ | ત્રાકડીયું | ત્રાજવું | મોસાળે મા પીરસે ત્યારે હેતનું ત્રાકડીયું વધારે જ નમે |
૨૧. | ત્રાગ | અંત છેડો | એના વલોપાતનો ત્રાગ ત્યારે આવ્યો જ્યારે તે પત્ર સૌએ વાંચ્યો. |
૨૨. | ત્રાજવડાં | છુંદણા | તારા નામનાં ત્રાજવડાં છુંદાવું, તે ત્રાજવડે તારા મનને મોહાવું |
૨૩. | ત્રાણક | રક્ષક | ત્રાણકોનાં ટૉળા સાથે ચાલતા જોઈ બહારવટીયાઓએ જાન લૂંટવાનો વિચાર માંડી વાળ્યો. |
૨૪. | ત્રિક | ગોખરું, ત્રીજો | ત્રિક એ ગરમાટો લાવતું ઔષધ છે. |
૨૫. | ત્રિકટુક | સુંઠ, પીપર અને મરી | ત્રિકટુક દરેક વૈદ્યનું વાયુ હનન પ્રારંભીક શસ્ત્ર છે |
૨૬. | ત્રિગોનેલ્લા | મેથી | ત્રિગોનેલ્લા મીટી પેશાબમાં અસરકારક સાબિત થતી હોય છે. |
૨૭. | ત્રિજડ | કટારી, તલવાર્ | ભેટે ત્રિજડ એ શીખનું એક લક્ષણ. |
૨૮. | ત્રિઠ | કલમ્ | ત્રિઠ જ્યારે કલ્પના સંગે રમે ત્યારે કવિતાનું સર્જન કવિ કરે |
૨૯. | ત્રિદલ્ | બીલીનું પાન | ત્રિદલ એ શિવ શંભુની સહસ્ત્ર પૂજાનું મુખ્ય ઘટક છે |
૩૦. | ત્રિરસ | મદિરા | ત્રિરસ સેવન જ માણસને નકામા કરી દે છે |
૩૧. | ત્રિરુપ | અશ્વમેઘ યજ્ઞ નો અશ્વ | ત્રિરુપ જ્યારે લવ કૂશે રોક્યો ત્યારે હનુમાનને તેમાં રામ લક્ષ્મણની છબી દેખાઈ |
૩૨. | ત્રિલ | ન ગણ જ્યાં ત્રણે લઘુ | કમળ ત્રિલ છે |
૩૩ | ત્રિલોક નાથ્ | પ્રભુ, આકડાનુ ઝાડ | ત્રિલોકનાથને વંદન્…૩ |
૩૪ | ત્રિષમ | હ્રસ્વ,નાનું | ત્રીષમ હોવા છતા વીંછીનો ડંખ ઘાતક બની શકે.. |
૩૫ | ત્રેઠવા | બાફેલા અડદનાં દાણા | ત્રેઠવામાં ગોળ નાખી પામ્જરાપોળમાં વૃધ્ધ ઢોરને સચવાય છે |
૩૬ | ત્રેધા | શક્તિ, તાકાત્ | કહે છે ગુર્જર રાજા જયશેખર મસ્તક કપાયેલું હોવા છતા અદભુત ત્રેધાથી લઢ્યો |
૩૭. | ત્રેવટી | ત્રણ કઠોળની દાળ્ | ત્રેવટી અને બાટી મધ્યપ્રદેશની સરહદે ખુબ જ ખવાય છે. |
૩૮. | ત્રેહ | ભેજ | શ્રાવણે દરિયો અને મેઘ હીલોળે ચઢે અને તેથી ત્રેહ ઝાઝો નડે |
૩૯. | ત્રૈતન્ | નિર્દય દાસ | રાવણ ખાલી વિભિષણને ત્રૈતન ના બનાવી શક્યો.. અને જુઓ તેનું કેવું પતન થયું |
૪૦ | ત્રોત્ર | અંકુશ | વિશાળકાય હાથી મહાવતનાં ત્રોત્ર પાસે ઢીલો ઢસ. |
૪૧ | ત્રોબાડ | કદરૂપી સ્ત્રી | મંથરા ખુંધી અને ત્રોબાડ હતી |
૪૨. | ત્ર્યક્ષ | શીશુપાળ | જેવી ૧૦૧મીગાળ ત્ર્યક્ષ બોલ્યો અને સુદર્શન ચક્ર વીંઝી શ્રી કૃષ્ણે તેનો વધ કર્યો |
૪૩ | ત્વક્ત | બખ્તર | રાણા પ્રતાપનાં ત્વક્તનો ભાર ૪ મણ હતો |
૪૪ | ત્વગ દોષ | કોઢ | ત્વગ દોષ વરસા ગત રોગ છે |
૪૫ | ત્વિષ | બળાત્કાર | અનિચ્છા હોવા છતા જે કરવું પડે તે એક પ્રકારનો ત્વિષ છે |
૪૬ | ત્વિષિ | કિરણ | દિપ ભલે ડગમગે પણ તેની ત્વિષિ સતત રહે |
૪૭ | ત્વેષ | ક્રોધ | સહેજ પણ બહાનુ મળે અને દુર્વાસાનો ત્વેષ ભડકે બળે. |
૪૮ | ત્સરુ | તલવારની મૂઠ | સહેજ પણ ધાર્યુ ન થાય અને રાજાનો હાથ ત્સરુ પર જાય્ |
૪૯ | ત્રિવલી | પેટ ઉપર પડતી સળો | ૫૦ ઉપર જાય અને દરેક સ્ત્રીને પેટે ત્રિવલી વધતે અઓછે અંશે દેખાય તે કસરતનો અભાવ્.૫ |
૫૦ | ત્રુઠવું | પ્રસન્ન થવું | દૈવ આજે ત્રુઠ્યો મારે ઘરે દૈવત્નો ખજાનો ખુલ્યો |
ક્રમ |
શબ્દ |
અર્થ |
શબ્દપ્રયોગ |
||
૧ |
દઇતા |
પ્રેયસી |
દઇતાના વિદેશગમને તે દેવદાસ બની ગયો. |
||
૨ |
દકપથ |
પાણી ભરવાનો માર્ગ |
સખી રે,નજરું લાગી દકપથ જાતા. |
||
૩ |
દખનીરાસ |
દક્ષિણનો તારો |
આકાશમાં કદી દખનીરાસ જોયો છે ? |
||
૪ |
દઠર |
મંદ બુધ્ધિ |
અપંગ હોવા કરતા દઠર હોવુ વધારે દયનીય છે. |
||
૫ |
દધિજા |
લક્ષ્મી |
દધિજાની પૂજા આજે સૌ કરે છે. |
||
૬ |
દા |
અગ્નિ |
પૂજાના દરેક હવનમાં દા અનિવાર્ય છે. |
||
૭ |
દાગબ |
સ્તૂપ |
પ્રિયદર્શીએ અનેક દાગબો બંધાવ્યા હતા. |
||
૮ |
દાડમી |
એક જાતની આતશબાજી |
રંગોની દાડમી જોવી કોને ના ગમે ? |
||
૯ |
દાણવ |
દાણ લેવાની જગા |
મારે માથે છે મહીનો માટ રે, દાણ માંગે છે દાણવ ઘાટ રે. |
||
૧૦ |
દાદસિતાદ |
કામકાજ |
વેપારીને રાતદિવસ દાદસિતાદ ભારે. |
||
૧૧ |
દિક્ત |
આનાકાની |
દિકત કર્યા વગર નાના ભાઇને આપી દે ને… |
||
૧૨ |
દિદિવિ
|
સ્વર્ગ |
દિદિવિનો દેવ એટલે ઇન્દ્ર. |
||
૧૩ |
દિની |
પ્રાચીન,પુરાણુ |
જીવનનો સાચો બોધ દિની કથાઓમાંથી મળે. |
||
૧૪ |
દિમન |
છાણ |
ગૌનું દિમન પવિત્ર મનાય છે. |
||
૧૫ |
દિરાયત |
ગુણો |
દિરાયતથી ભરેલાં માનવીઓ હવે ક્યાં છે ? |
||
૧૬ |
દિવાભીત |
ઘૂવડ,દિવસથી ડરેલો |
કવિઓએ દિવાભીત પર પણ કાવ્યો લખ્યા છે. |
||
૧૭ |
દોત |
ખડિયો |
કમળ પત્ર પર સ્વામિ લખે ત્યાં ગોપિકા દોત સહાયજી. |
||
૧૮ |
દૂતી |
કૂટ પ્રશ્ન,ઉખાણુ |
એક દૂતીછે,ઉકેલો તો માનુ, તમે ખરા….. |
||
૧૯ |
દ્યુત |
પ્રકાશનું કિરણ |
જ્ઞાનનું એક દ્યુત સૌને અજવાળે. |
||
૨૦ |
દ્યૂત |
જુગાર |
દ્યૂતની લત સૌને ડૂબાડે. |
||
ક્રમ |
શબ્દ |
અર્થ |
શબ્દપ્રયોગ |
||
૧ |
ધ |
ધન |
ધ ને કારણે અહંકાર હોવો તે બરાબર નથી. |
||
૨ |
ધકારો |
આશંકા |
દિકરાને ઘેર આવતા મોડું થાય તો દિલમાં એકદમ ધકારો થઇ જાય છે.. |
||
૩ |
ધખ |
ખીણ |
ધખની ઉંડાઇ કોણ માપી શકે ? |
||
૪ |
ધજીર |
ચીંથરુ |
ગરીબને મન ધજીર પણ રાજરાણીના ચીર સમ હોય છે. |
||
૫ |
ધડુ |
કળશ |
ગામડાના ઘરોમાં ધડુની સુંદર સજાવટ હોય છે. |
||
૬ |
ધધરૂ |
સાંજ |
પંખીઓના હારબંધ ટોળા જોયા છે ધધરૂ ટાણે ? |
||
૭ |
ધપ |
તમાચો |
ધપ મારીને ગાલ લાલ રાખ્યો છે. |
||
૮ |
ધફી |
રીસ |
વાત વાતમાં ધફી શું ? |
||
૯ |
ધબકુ |
માટીની નાની કોઠી |
આંગણામાં ધબકુ ની શોભા સરસ લાગે છે. |
||
૧૦ |
ધમ |
કૃષ્ણ,પરમાત્મા |
ધમની કૃપા સૌના જીવનમાં હજો. |
||
૧૧ |
ધરૂ |
ધૃવનો તારો |
ઉત્તર દિશામાં દેખાતો ધરુ કેવો ચમકે છે ? |
||
૧૨ |
ધંખના |
લગની |
આ લખવાની ધંખના બહુ લાગી મને તો ! |
||
૧૩ |
ધસામ |
પોચી જમીન |
સાચવીને ચાલજો,આગળ ધસામ આવશે. |
||
૧૪ |
ધાનવાયા |
સાંબેલુ |
ગામડામાં ધાનવાયા ઘેર ઘેર હોય જ. |
||
૧૫ |
ધાબી |
વાદળાથી લાગતો ઝાંખો દિવસ |
પર્વતની ટેકરીઓ પર દિવસ ખુબ જ ધાબી ધાબી લાગે,પણ ગમે. |
||
૧૬ |
ધારણિયો |
થાંભલો |
માના અચાનક અવસાને વીરો મારો તો જાણે ધારણિયો થઈ ગયો. |
||
૧૭ |
ધારાજ |
દિવ્ય જળ |
હરદ્વારની ગંગાનુ જળ ધારાજ મનાય છે. |
||
૧૮ |
ધિણોજો |
અદેખો માણસ |
ધીણોજો માનવી કદી સુખી થતો નથી. |
||
૧૯ |
ધિનોર |
અગ્નિનો ભડકો |
ઘી હોમવાથી ધીનોર વધુ પ્રજ્જ્વલિત થાય. |
||
૨૦ |
ધી |
બુધ્ધી |
હે ભગવન, મારી ધી ને યોગ્ય માર્ગે પ્રેરો. |
ગુજરાતી શબ્દ સ્પર્ધા પૂર્વ તૈયારી – ” ક્ષ “
April 1, 2009
ક્રમ |
શબ્દ |
અર્થ |
શબ્દપ્રયોગ |
૧ |
ક્ષણ |
અક્ષર |
ક્ષ નથી તો કંઇ નથી,એમ લાગે છે જાણે શ્વાસ નથી. |
૨ |
ક્ષત |
પ્રજા |
રાજાને મન ક્ષતનું હિત ઘણું હોય છે. |
૩ |
ક્ષણપ્રભા |
વિજળી |
ક્ષણપ્રભા કોઇકવાર ચમકાવી દે છે. |
૪ |
ક્ષણદાકર |
ચંદ્રમા |
ક્ષણદાકરની શોભા તો જુઓ ! |
૫ |
ક્ષત્તા |
દાસીપુત્ર |
કર્ણ ક્ષત્તા મનાયો તેથી અન્યાય ખુબ થયો. |
૬ |
ક્ષપાદિવા |
રાતદિવસ |
પ્રિયપાત્રની ઝંખના ક્ષપાદિવા રહ્યા જ કરે. |
૭ |
ક્ષપાંત |
સવાર |
ક્ષપાંતની શાંતિ મનને ખુબ ગમે. |
૮ |
ક્ષમી |
ખામોશીવાળું |
ક્ષમી ઇન્સાન જગ જીતે. |
૯ |
ક્ષયાહ |
શ્રાધ્ધ |
હિંદુધર્મમાં ક્ષયાહની એક વિધિ હોય છે. |
૧૦ |
ક્ષામ |
પરમેશ્વર |
ક્ષામ સૌની રક્ષા કરે. |
૧૧ |
ક્ષાંતિકા |
જનની |
વિશ્વમાં મહાન ક્ષાંતિકા. |
૧૨ |
ક્ષાંતુ |
પિતા |
પ્રથમ માતા અને પછી ક્ષાંતુ. |
૧૩ |
ક્ષિપ્તા |
રાત્રિ |
હરિકેનની ક્ષિપ્તા ભયાનક હતી. |
૧૪ |
ક્ષીરકંઠ |
ધાવણું બાળક |
ક્ષીરકંઠની માસુમિયત જોઇ છે કદી ? |
૧૫ |
ક્ષુદ્રિકા |
હેડકી |
ગઇકાલે મને ખુબ ક્ષુદ્રિકા આવતી હતી. |
૧૬ |
ક્ષેત્રજ્ઞ |
આત્મા |
ક્ષેત્રજ્ઞ અમર છે. |
૧૭ |
ક્ષેત્રપ |
પરમાત્મા |
ક્ષેત્રપની કૃપા અપરંપાર છે. |
૧૮ |
ક્ષેદ |
અફસોસ |
કામો એવા ન કરો કે ક્ષેદ થાય. |
૧૯ |
ક્ષોભણ |
કામદેવનુ બાણ |
ક્ષોભણ અને યૌવનને ઘેરો સંબંધ. |
૨૦ |
ક્ષોજન |
કૃષ્ણની બંસીનો અવાજ |
ગોપીઓ ઘેલી થતી ક્ષોજનના નાદે. |