વિજય શાહ
મને ગુજરાતી સાહિત્ય વાંચવું ગમે,
રચવું ગમે,
સાંભળવુ ગમે,
સંભળાવુ ગમે અને
અનુવાદ કરવો ગમે..
But મોગરો- પ્રવિણ પટેલ ” શશી”
મારી ગુજરાતી સર્જન યાત્રા
1964માં પહેલી બાળ વાર્તા જાદુઇ વાડકો ‘નૂતન ગુજરાત’માં પ્રસિધ્ધ થઇ
1969માં પહેલુ હાઇકુ કાવ્ય કોલેજ અંકમાં પ્રસિધ્ધ થયુ
1972માં પહેલો રેડીયો પ્રોગ્રામ થયો અમદાવાદ આકાશ વાણીનાં ‘યુવવાણી’ વિભાગમાં
1977માં પહેલો કાવ્ય સંગ્રહ ‘હું એટલે તમે’ પ્રસિધ્ધ થયો
1981માં પહેલું નાટક દુરદર્શન નાટ્યશ્રેણી ‘ત્રિભેટે’માં પ્રસાર થયું.
1983માં પહેલી નવલીકા ‘અમે પથ્થરનાં મોર કેમ બોલીયે’ પ્રસિધ્ધ થઇ
1985 માં પહેલો અનુવાદ ‘કર્મ તણી ગતિ ન્યારી’ તૈયાર થયો
1987 માં પહેલી નવલકથા ‘આંસુડે ચીતર્યા ગગન’ લખાઇ
1992 માં સંદેશમાં કોલમ શરુ થઇ ‘શેરબજારનાં આટાપાટા’
2002 માં પહેલો વેબ કાવ્ય સંગ્રહ ‘મારા વિશ્વમાં તમે’નું વિમોચન થયુ.
2003 માં ગુજરાત ટાઇમ્સ (ન્યુયોર્ક) કોલમ શરુ થઇ ‘શેરબજારની સાથે સાથે’
2004માં રાધેશ્યામ શર્મા દ્વારા રચાયેલ ” સાક્ષરનો સાક્ષત્કાર 11″માં સમાવેશ
2006 માં બહુલેખકોની સહિયારી નવલકથા ‘ નિવૃતિ નિવાસ’ રચાઈ
2006 માં બહુલેખકોની સહિયારી લઘુનવલ ‘બીના ચીડિયાકા બસેરા’ રચાઈ
2006 માં બે વેબ પેજ મુકાયા www.gujaratisahityasarita.com અને www.vijayshah.wordpress.com
2007 માં બે બીજા વેબ પેજ મુકાયા www.gadyasarjan.wordpress.com અને www.gujaratisahityasarita.org મુકાયા
2007 પહેલી વેબ નવલકથા ‘પૂ. મોટાભાઇ’ અને બીજો વેબ કાવ્ય સંગ્રહ ‘તમે અને મારુ મન’ પ્રસિધ્ધ થયા.
2008 “પૂ. મોટાભાઈ” નાટ્ય સ્વરૂપે ભજવાયુ
2009 ગુજરાતી શબ્દ સ્પર્ધા -વેબ સાઈટ મુકાઈ www.shabdaspardha.gujaratisahityasarita.org
૨૦૦૯ વેબ સંકલન-” અંતરનાં ઓજસ” ( ચિંતન)
2009 વેબ નવલકથા “પત્તાનો મહેલ”
2009 વેબ નવલીકા “વૃત એક વૃતાંત અનેક ”
2009 નિબંધ નિવૃત્તિની પ્રવૃત્તિ
2009 “શેર બજારનાં વિવિધ પાસાઓ” તિરંગા મા ચાલતી કોલમ
આભાર સ્વિકાર
જુદી જુદી કૃતિઓને શબ્દ દેહ મળ્યા તે સર્વે સમાચાર પત્રો અને માસિકો:
નૂતન ગુજરાત,ગાંધીનગર સમાચાર્ તિરંગા, ચાંદની, સ્ત્રી, સંદેશ, ગુજરાત ટાઇમ્સ, દર્પણ, ગુજરાત દર્પણ , દિવ્ય ભાસ્કર,અને જંનસત્તા મુખ્ય ગણાય.
વેબ શબ્દ દેહ
ઝાઝી,ગુજરાતી સાહિત્ય સરિતા,સહિયારું ગદ્ય સર્જન્ અને કેસુડા
સ્વર દેહ
આકાશવાણી અમદાવાદ વડોદરા
ચલચિત્ર માધ્યમ
દુરદર્શન કેન્દ્ર અમદાવાદ
આપની આ યાત્રા ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ.
આપની સર્જન યાત્રા વિષે જાણી આનંદ થયો. સતત આગળ વધો એવી શુભેચ્છા.
આપના વિશે અને આપની સર્જન-યાત્રા વિશે જાણી ખૂબ જ આનંદ અને આપને અભિનંદન અને સફળતાની શુભકામનાઓ!
સુધીર પટેલ.
આપના સર્જન વિશે જાણી ખૂબ જ આનંદ.
આપને અભિનંદન.
સફળતાની શુભકામનાઓ.
૧૯૬૪ થી શરૂ થયેલ સાહિત્ય યાત્રા સતત ચાલુ રહે અને ઉત્તમ ક્રુતિઓ વાંચવા મળે એવી શુભેચ્છા.
તમારી પ્રેરણાએ મારામા છુપાયેલી કવિયત્રી બહાર આવી અને સતત માર્ગદર્શન અને સુધારા સાંપડતા રહ્યા એનો આભાર માનવાની તક પણ સાથે ઝડપી લ છું.