શબ્દ – હાઈકુ
February 25th, 2009 at 2:39
મૌન ને શબ્દો
મળ્યા પણ વાંઝણા
શ્રોતા બધીર
વિજય શાહ
Posted by vijayshah,
in તમે એટલે મારું વિશ્વ
મૌન ને શબ્દો
મળ્યા પણ વાંઝણા
શ્રોતા બધીર
વિજય શાહ