નૂતન વર્ષે…

 ઃઅપ્પ્ય ણેવ યેઅર્

કોક માંગે સોના ચાંદી, કોક માંગે ધન દોલત,

નૂતન વર્ષે હું પ્રાર્થુ!
પ્રભુ દે સન્મતિ અને સંતોષનું સૌને દાન

અને સાથે સાથે માન શાન અપમાનમાં
સ્થિર રહેવાની સમતા

વિજય અને રેણુકા શાહ

 

2 replies on “નૂતન વર્ષે…”

  1. સરસ શબ્દ ઉણો લાગે છે મારા ભાઇ,

    ‘રામક્રૂપા ત્યાં રોજ દિવાળી ને રંગના ટાણા રે,
    કામ કરે એની કોઠી એ કોઇ દિ’ ખૂટે ન દાણા રે’

    સૌ પર સદા રામક્રૂપા અનરાધાર વરસતી રહો ને રોજ ઊગતો નવો સૂરજ રંગના ટાણા લાવે એજ અભ્યર્થના સહ સાલમુબારક.
    ગોપાલના જયશ્રીક્રૂષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *