jump to navigation

નૂતન વર્ષે… November 10, 2007

Posted by vijayshah in : તમે અને મારું મન , trackback

 ઃઅપ્પ્ય ણેવ યેઅર્

કોક માંગે સોના ચાંદી, કોક માંગે ધન દોલત,

નૂતન વર્ષે હું પ્રાર્થુ!
પ્રભુ દે સન્મતિ અને સંતોષનું સૌને દાન

અને સાથે સાથે માન શાન અપમાનમાં
સ્થિર રહેવાની સમતા

વિજય અને રેણુકા શાહ

 

Comments»

1. Pinki - November 10, 2007

આપને પણ નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…………!!

2. gopal h parekh - November 11, 2007

સરસ શબ્દ ઉણો લાગે છે મારા ભાઇ,

‘રામક્રૂપા ત્યાં રોજ દિવાળી ને રંગના ટાણા રે,
કામ કરે એની કોઠી એ કોઇ દિ’ ખૂટે ન દાણા રે’

સૌ પર સદા રામક્રૂપા અનરાધાર વરસતી રહો ને રોજ ઊગતો નવો સૂરજ રંગના ટાણા લાવે એજ અભ્યર્થના સહ સાલમુબારક.
ગોપાલના જયશ્રીક્રૂષ્ણ


 Type in