વિચાર વિસ્તાર January 18, 2008
Posted by vijayshah in : વિચાર વિસ્તાર્, વિજય શાહ , trackbackમારી ન્યૂનતા ના નડી તને
તારી પૂર્ણતા ગૈ અડી મને
-ઉમાશંકર જોષી
પ્રભુ અને માનવ વચ્ચેની આ વાત સ્વયં સંપુર્ણ છે.માનવ કહે છે મારામાં અપૂર્ણતા ઘણી છે અને તે વારંવાર હું મદ અને પ્રમાદ કરીને વ્યક્ત કરતો જ હોઉં છુંપણ હે પરમ પિતા તમે ક્યારેય એ ઉછાંછળાપણાને ધ્યાનમાં નથી લીધું.
પણ હે પ્રભુ તમારુ સંપૂર્ણપણુ મને કાયમ જ જોઈતુ હોય છે. લાયકાત હોય કે ના હોયતમારું સંતાન હોવાનાં નાતે કે સર્વોપરી પોતાની જાતને માનવા માટે તમારી પુર્ણતાની જલન જરુર મને થાય છે.


Powered By
Comments»
ખુબ ઉંચી અને સાચી વાત…….
સાચી વાત..પરંતુ હજુ થોડી વધારે વિસ્તારપૂર્વક સમજાવાઇ હોત તો વધારે સારી રીતે તેનો મર્મ પામી શકાત.
માનવહૈયે પ્રભુપુર્નાતાનેી જ્યોત એટલે ખરેી પ્રભુ ભક્તિ…..