Brief introduction of Nirmish Thakar:
Nirmish is a Supr. Engineer in ONGC LTD. Cartoonist-Humorist-Poet-Novelist-Dramatist & Tabla-Player of Ajrada Gharana.Total books published 30 , which include 3 cartoon/caricature collections, 1 Humour-Novel,1 full length Drama , 2 Poem-collections, 4 parody-collections,5 satirical poem-collection , 4 humour Article-collections …etc. I’m a Humour-columnist of Newspaper ‘Divyabhaskar’ [weekly 2 columns- 1.’ Haasya thi Roodan Sudhi ‘ & 2.’ VyangRang ‘ ]
Awards: Jyotindra Dave Hasya Paritoshik [ Guj. sahitya Parishad ] , Best Book Award of Guj.sahitya Academi – 5 times,Saurashtra Bhumiputra-best journalist[cartoonist] award…etc.
ઇન અવર સ્કૂલ…યુ નો, ‘ગુજરાતી ભાષા બચાવો વીક‘ સેલિબ્રેટ કરવાની છે, એટલે મેં પન આ નિબંધ રાઇટ કરીયું છે, કાન્ટ હેલ્પ! ઇન ફેકટ, આ મેં લખિયું એ તો બેટર છે. ઇફ યુ આસ્ક માય ઓપિનિયન, બેમાંથી એક જ સર્વાઇવ કરશે, આઇધર ‘ઊઝા–જોડની‘ ઓર ‘ગુજરાતી લેંગ્વેજ‘. ચોઇસ ઇઝ યોર્સ! ઇન શોર્ટ, કમ્પેરેટિવલી અમારો રોલ નાનો છે, ‘ગુજરાતી‘ને મારવામાં. અંધેર ઇઝ એવરી વ્હેર, સો ડોન્ટ વરી…બી હેપી…એન્ડ એન્જૉય માય ગુજરાતી નિબંધ!
આપણું કન્ટ્રી
વન્સ અપ ઓન અ ટાઇમ, એક ‘ભરત‘ નામનું કિંગ હતું. વેરી બોલ્ડ એન્ડ બ્યુટિફૂલ! વેરી પાવરફૂલ, એને તો સિકસ પેક એબ્સ પન હતું, સમ વન ટોલ્ડ મી લાઇક ધેટ! ઇન શોર્ટ, ‘ભરત‘ના નામ પરથી આપણા કન્ટ્રીનું નામ પડિયું ‘ઇન્ડિયા‘ ગોટ માય પોઇન્ટ? Continue reading →

