હું અને તું બન્ને જુગારી !-દિનેશ ઓ.શાહ

          
               સૌ કહે તને તારણહાર ને માયા તારી નીરાળી રે
               પ્રેમે કહું ઓ સરજનહાર તું એક મહાન જુગારી રે
 
               નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી તેં ઝેર મીરાના પીધા રે
               દ્રોપદીને સહાય કરી તેં છળથી દાવો જીત્યા રે
 
               દરેક દાવ તું છળથી જીતતો છળ તારી બલિહારી રે
               હું ના જાણું જીવનના દાવો જીતવા કેટલા ભારી રે
 
               તારી રમતનો ભેદ કેવો જીતવા માગે સૌ હારે રે              
               સહેજે જીતતો દાવ હું જ્યાં હાર નિશ્ચિત લાગે રે
 
               પ્રભુજી આપણી રસમો જુદી જે હારે તે અંતે જીતે રે
               હું અને તું બંને જુગારી આજ સામસામા ૨મીએ રે
 

               દિનેશ ઓ.શાહ, ડી ડી યુનિવરસીટી, નડિયાદ, ગુજરાત, ભારત અને
               યુનિવરસીટી ઓફ ફ્લોરીડા, ગેઇન્સવીલ, ફ્લોરીડા, યુ.એસ.એ.
 

2 replies on “હું અને તું બન્ને જુગારી !-દિનેશ ઓ.શાહ”

  1. vijayshah says:

    Dear Vijayabhai,

    I am sending this email from Baroda. I came to Baroda from Nadiad on Friday evening.
    On Saturday, I read your email regarding your mother going to heavan. Please accept
    my condolences and prayers. When last time I visited them, I never thought that she will
    not be here when next time I visit your home. I called your sister, Dr. Pratibhaben and I will visit your home this afternoon. Before, I left Nadiad for Baroda, the whole town had one or two feet of water. I reflected on the fact that I came from Florida to Nadiad and now I can not get out of my flat or apartment. I thought God is playing card with me like a gambler. He is much smarter than me and he can change my baji(game) in a moment. Then came the sad news from your email. All of these produced the poem given below. I will return to USA on Nov 4, 2008.

    Please be strong. Events like this require most courage! My prayers are with you and your family. With best wishes, prayers and regards,

    Dinesh O. Shah

    ——

    Thanks
    Dineshbhai
    It is very much comforting to listen from you
    Vijay Shah

  2. Ramesh Patel says:

    ભાઇ વિજયભાઇ
    જયસતચિતઆનંદ
    દિનશભાઇનિ કવિતા ગમિ,જિવનનુ સત્યજ અનુભવનુ અમતછે,જે ખેલાડિ રમે તેજ્
    જાણૅ,અને જાણ્ વા માટૅં કંઇક ગુમાવવવ પડછે.આમ જે પ્રયત્ન કરે એનેજ ખબર
    પડૅ.
    સરસ દિનેશ ભાઇ લખતારહો, લખતારહો.

    રમેશ પટેલ [પ્રેમોર્મિ]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *