વહી જાયે ઉતાર બધા March 11, 2010 જિંદગીની રાહ પર છે ઉતાર ચઢાવ ઘણા માનો તો દરેક ઉતાર પર ચઢાવ છે ઘણા દરેક ચઢાવો લાવે મનભાવન સુખો ઘણા જે માણતા માણતા વહી જાયે ઉતાર બધા.