આજની વાત (૩) March 31, 2012 સ્વપ્ન જોવા એ એક સારીવાત છે પણ સ્વપ્નમાં રહેવું એ ખરાબ છે સ્વપ્નમાંથી ઉઠી એ સ્વપ્ન માટે જે મથે તે જરૂર સફળતાને વરે ચઢતા અને લપસતા કરોળીયાને ચકલીબેને ટોણો માર્યો તે સાંજે કરોળીયો તેનું જાળુ ચકલીબેનના માળાથી પણ ઉપર જાળુ રચીને બેઠા..તેથી તો કહ્યું છે ને ” એ રીતે જો માણ સો રાખી મનમાં ખંત આળસ તજી મે’નત કરે પામે લાભ અનંત” દલપત રામ છબીઃ દિલીપ ગજ્જર