રંગમંચનાં ખેલો November 1, 2007
Posted by vijayshah in : કવિતા, તમે અને મારું મન , trackbackસમયની સાથે જાઉં છું સરતો સરતો
સમય છોને પછી હોય સારો કે નરસો
કરવા યોગ્ય કાર્યો બધા જાઉં છું કરતો
રડે કે હસે તુ કઠપુતળી, ખેલ કરતો
હિંમત હાર્યો જ્યારે સમય બન્યો નરસો
મથ્યા કર્યું ત્યારે સમય બન્યો સરસો
કેમ કરી સમજાવુ હતપ્રભ તને સખી
રંગમંચનાં ખેલો બધા સમય જ કરતો


Powered By
Comments»
શ્રી વિજય ભાઈ, સરસ કાવ્ય. ધન્યવાદ
પરમાર