jump to navigation

પ્રભુ તું જ હવે તાર તાર! December 4, 2007

Posted by vijayshah in : કવિતા, તમે અને મારું મન, વિજય શાહ , trackback

folkartmask1.jpg

કેવો મુર્ખ હું પ્રભુ!
જે ડાળ પર બેઠો તે કાપુ
માયા કેરા ચશ્મે માનુ
હું જોઉં તે સર્વે સાચુ.

હાંક્યા સૌને એક લાકડીએ
માન્યા મન ઉત્પાતો સૌ સાચા
તેથી પડ્યો ભવાટવી જંગલે
પ્રભુ તું જ હવે તાર તાર!

Comments»

1. vijays - December 4, 2007

રાવણ રાજાનાં દસ માથા જેમાં પાંચ જ્ઞાને ભરેલા અને ચાર અભિમાને ભરેલા તે મદોન્મત વાતોથી તે ભુલો પડ્યો અને ભવાટવીનાં ફેરા મળ્યા. હવે પ્રભુની કૃપા સિવાય કોઇ આરો કે ઓવારો નથી વાળી વાત સ્વિકારી અને તેનો ઉધ્ધાર પ્રભુનાં હાથે થયો તે ઘટના અત્રે ઉદ બોધીત થયે છે.


 Type in