મોક્ષ માર્ગ સહજ બને
May 20th, 2009 at 14:39કહે છે
જે તમને ચાહે છે તે તમારું પૂણ્ય છે
અને સૌ પાપો જે ધિક્કાર સ્વરૂપ છે
જીવવું એ કારીગરી શ્રેષ્ઠ બને
જ્યારે
પાપ અને પૂણ્ય શૂન્ય બને
તોજ મોક્ષ માર્ગ સહજ બને
Posted by vijayshah,
in ચિંતન, તમે અને મારું મન