વિજયનું ચિંતન જગત

|

વેબ ઉપર ફરતા અને લખતા ગમેલા ગુજરાતી સાહિત્યની રોજનીશી

મનભાવન

July 28th, 2009 at 0:38

motabhai 016

 

કોઇ ક્યાં હવે સાથે આવે છે

ઘડી બે ઘડીની સૌ વાતો છે.

 

જન્મ્યા જીવ્યા તે તો ઠીક!

મૃત્યુની બીક બહુ  લાગે છે

 

ચાલ્યા ગયા સૌ ભાઇ ભાંડુરા

હવે આ એકલતા બહુ ડારે છે

 

દિવસે હોયે ઘણા બધા પરંતુ

રાતની એકલતા બહુ ડારે છે

 

જ્યારે જે સાથે હતા તે સૌ સાથ્

આજે હવે મનભાવન લાગે છે

 

 

 

2 Responses to “મનભાવન”

  1. દેવિકા Says:

    જીવનનું સનાતન સત્ય

  2. himanshu patel Says:

    if life is reality and words are true to it, you can feel expression in it, i felt it

Leave a Reply

XHTML: You can use these tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Powered By Indic IME