નિરાશાની પળ-it is just a bend, not the end -E mail from V M Bhonde

depressed

Often when we lose all the hope and think this is the end.
God smiles from above and says
“Relax guys, it is just a bend, not the end”.

We will have a helping hand in one way or other
it we who have to explore that adventure

પ્રભુ એ પરમ તત્વ ને પામેલ એક વખતે આપણી જેમજ શ્વસતા જીવતા માણસ હતા.

તે પરમ તત્વ ક્યારે અને કેવી રીતે પામ્યા તે તો ઇતિહાસવિદો, અચાર્યો અને ધર્મ પુસ્તકો કહેતા હોય છે

મારી સામાન્ય બુધ્ધી એમ કહે છે કે

મેં જ્યાંરે બાંધ્યો અપેક્ષાઓનો દોર..ત્યારે ત્યારે પ્રભુએ દીધા બે વરદાન

એક તથાસ્તુ અને ધાર્યુ તે થયુ તેથી સુખ ઉપજ્યુ.

બે યથાસ્તુ અને ધાર્યુ ના થયુ તેથી દુ:ખ થયુ.

અને સાથે કહ્યું કે જો મારા જેવુ થવુ હોયતો પર થાવો આ અપેક્ષા અને ઉપેક્ષનાં ચક્રોથી

ફક્ત કર્યા કરો સર્વ કાર્યો તટસ્થ ભાવથી અને જોયા કરો જે ઘટે તે નિસ્પૃહ ભાવથી

સુખ આવે છે. આવવા દો.સુખ જાય છે. જવા દો.

દુખ આવે છે આવવા દો. દુખ જાય છે જવા દો.

ભવાંતરે જ્યારે તે કર્તૃત્વ ભાવ શુન્ય થશે ત્યારે આત્મા પરમાત્મા થશે.

આજની નિરાશાની પળ તે પ્રભુનું વરદાન “યથાસ્તુ  “

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *