દિવાળી આવે ને સૌનાં દિ’ વાળે
October 15th, 2009 at 0:59જ્યાં અંધકાર ત્યાં આવે પ્રકાશ
જ્યાં ઉદાસીનતા ત્યાં થાયે હાશ
જયાં રૂદન ત્યાં પ્રગટે હાસ્ય
દિવાળી આવે ને સૌના દિ’ વાળે
તેવી સૌને અમારી શુભ આશ
Posted by vijayshah,
in Uncategorized
