2 replies on “આપણી શી સગાઇ?”

  1. vijays says:

    ઇક્વાડોરનાં જંગલો અને પર્વતોમાઁ વરસતા વરસાદને જોતા જો કવિતા ના સ્ફુરે તો કવિ શાનો?
    અને પ્રકૃતિનાં અનુપમ સૌદર્યને છબીને ના ઢાળુ તો છબીકાર શાનો?
    સગાઇ તો વાદળ અને પર્વત વચ્ચે એક જ હોયને..
    ટકરાવુ અને વરસવુ…

  2. devika says:

    ખુબ જ રૂડું,
    .ટૂંકુ ટચુકડું,
    સાવ સાચું,
    અને મર્મ ભર્યુ….
    ઘણું ગમ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *