વેલેન્ટાઈન ડે February 14, 2008 વેલેન્ટાઈન ડે એટલે “હની” એકલી? તમે જેન ચાહો તે બધા વેલેન્ટાઈન જે તમને ચાહે તે બધા પણ વેલેન્ટાઈન વેલેન્ટાઈન એટલે પ્રેમ પુનઃનવીનીકરણ જે વરસે એક વાર કેમ્? કેમ નહીં તે અહર્નિશ ?
અહર્નિશ વરસે તે જ તો પ્રેમ કહેવાય.