મૃત્યુબીક
March 30th, 2009 at 3:28કોઇ ક્યાં સાથે આવે છે, ઘડી બે ઘડીની વાતો છે.
કહેવાયે સૌ પોતાના પણ, રાત્રે એકલતા ડારે છે
જન્મ્યા જીવ્યા તે તો ઠીક! મૃત્યુબીક બહુ લાગે છે
ચાલ્યા ગયા સૌ સ્વજનો, હવે એકલતા ડારે છે
Posted by vijayshah,
in કવિતા, તમે અને મારું મન
April 1st, 2009 at 7:01 am
એકલા અવ્યા ને અએકલા જાવાના જાને છે સહુ પણ માનતા નથિ,
શુ આ કુદરત નુ કરવ્યુ છે કે માનવ સર્જિત આ રિત છે